lady doctors perform rocking dance during night shift
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • 9 દિવસમાં 130 ડિલીવરી કરવાની ખુશીમાં આ લેડી ડોક્ટરોએ કર્યો ડાન્સ, વીડિયો વાયુવેગે વાયરલ

9 દિવસમાં 130 ડિલીવરી કરવાની ખુશીમાં આ લેડી ડોક્ટરોએ કર્યો ડાન્સ, વીડિયો વાયુવેગે વાયરલ

 | 12:52 pm IST
  • Share

સોશિયલ મીડિયા પર ડોક્ટરોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે (Doctors Viral Video) જે તમારું દિલ જીતી લેશે. આ વીડિયો લેડી ડોક્ટરોનો છે, જેમણે નાઇટ શિફ્ટ દરમિયાન ફન ડાન્સ કર્યો છે. લોકો આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ જ એન્જોય કરી રહ્યાં છે, આ વીડિયોમાં ડોક્ટરોનો આવો મજેદાર ડાન્સ જોઈને તમારું મન પ્રસન્ન થઈ જશે. વીડિયો મૈંગ્લોર(Mangalore)નો છે. આ વીડિયો સિનિયર ડોક્ટર નિલાશ્મા સિંઘલે તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વીડિયોમાં બધા ડોક્ટરો રંગીન સ્ક્રબ અને ગળામાં સ્ટેથોસ્કોપ સાથે જોવા મળી રહ્યા છે. ડાન્સ સ્ટેપ્સ બતાવીને ડાન્સ કરી રહ્યા છે. આ લેડીએ કેપ્શનમાં લખ્યું છે કે અમારી ટીમે 9 દિવસમાં 130 ડિલીવરી કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન