lady gaga viral video fallen out of stage in live concert
  • Home
  • Videos
  • Featured Videos
  • VIDEO: સ્ટેજ પર સિંગર સાથે થઈ ગયો કાંડ, એક ફેન આવ્યો તેને ગળે લગાડી તેડી લીધી પછી…

VIDEO: સ્ટેજ પર સિંગર સાથે થઈ ગયો કાંડ, એક ફેન આવ્યો તેને ગળે લગાડી તેડી લીધી પછી…

 | 5:11 pm IST

અમેરિકાની પોપ્યુલર ગાયિકા લેડી ગાના આ દિવસોમાં સરસ સરસ ગીત આપીને ચર્ચામાં આવી છે. તેને હાલમાં ઓસ્કાર એવોર્ડ પણ આપવામાં આવ્યો છે. પરંતુ હાલમાં તેનો એક વીડિયો વાયરલ થયો છે કે જેમાં તેના એક ફેનની હરકતનો સામનો કરવો પડ્યો છે.

લેડી ગાના એક કોન્સર્ટમાં પહોંચી હતી તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જ્યારે પરફોર્મન્સ ચાલતું હોય ત્યારે અચાનક એક ફેન્સ સ્ટેજ પર ચઢી જાય છે. તેમજ લેડી ગાના પણ ફેન્સનો ખ્યાલ રાખે છે. સ્ટેજ પર પહોંચેલા ફેનને જોઈ તેને ગળે લગાવી દીધો તેમજ ફેને પણ તેને તેડી લીધી પણ પછી જે થયું એ ચોકાંવનારુ હતું.

ફેન્સે તેને ગળે લવાગી એ સાથે જ લેડી તેને લટકી ગઈ. બન્ને ગીતની મજા લેતા લેતા કુદકા મારી રહ્યા હતા અને અચાનક જ બેલેન્સ બગડી ગયું અને નીચે ખાબક્યાં. પછી અચાનક જમીન પરથી લેડી ગાના ઉભી થઈ અને કહ્યું કે, બધું બરાબર છે. તો જુઓ આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન