Lady Gaga Wear Sexy Dress, See The Photos
  • Home
  • Photo Gallery
  • Photos: લેડી ગાગાએ એવો સેક્સી ડ્રેસ પહેર્યો કે દેખાયું ના દેખાવાનું!

Photos: લેડી ગાગાએ એવો સેક્સી ડ્રેસ પહેર્યો કે દેખાયું ના દેખાવાનું!

 | 12:49 pm IST

પૉપ સિંગર લેડી ગાગા હંમેશા પોતાની હૉટ તસવીરોને કારણે ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ ગાગા પેરિસની હોટલ બહાર જોવા મળી હતી. આ દરમિયાનની તેની તસવીરો સામે આવી છે. તસવીરોમાં તેણે ઑરેન્જ કલરનો ડ્રેસ પહેરેલો જોવા મળી રહ્યો છે જેમાં તે ઘણી હૉટ લાગી રહી છે. આ તસવીરોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું હતુ કે લેડી ગાગા બ્રા લેસ છે. તસવીરોમાં તેના પ્રાઇવેટ પાર્ટ્સ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. આ તસવીરોએ સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે.

ઉલ્લેખનીય છે કે લેડી ગાગાનો જન્મ અમેરિકાનાં ન્યૂયોર્કમાં 1986માં થયો હતો. વર્ષ 2011માં તેનું ગીત ‘બોર્ન ધિસ વે’એ એક અઠવાડીયાની અંદર જ ધમાલ મચાવી દીધી હતી. આ ગીતની 1 મિલિયનથી વધારે કૉપી વેચાણી હતી.