lady kiss cricket player during cricket match viral video on media
  • Home
  • Videos
  • Featured Videos
  • #SareeTwitterનો સૌથી મજેદાર VIDEO, સાડી પહેરેલી મહિલાએ દોડીને ક્રિકેટરને કિસ કરી

#SareeTwitterનો સૌથી મજેદાર VIDEO, સાડી પહેરેલી મહિલાએ દોડીને ક્રિકેટરને કિસ કરી

 | 2:25 pm IST

હાલમાં સારી ટ્રેન્ડ વાયરલ થઈ રહ્યો છે. મોટી મોટી હસતીઓ સાડી પહેરીને તેના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરી રહ્યાં છે એવામાં એક વીડિયો ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે કે જેમાં એક સાડી પહેરેલી મહિલા ક્રિકેટ ગ્રાઉન્ડમાં દોડતી જઈને ક્રિકેટરને કિસ કરી લે છે. આ વીડિયો રિચા ચઢ્ઢાએ પણ શેર કર્યો છે.

એવો દાવો કરવામાં આવે છે કે આ વીડિયો ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારતના જાન્યુઆરી 1960માં બ્રેબૌર્ન સ્ટેડિયમ, મુંબઇ ખાતે ત્રીજી ટેસ્ટ મેચ દરમિયાનનો છે કે જ્યારે એક યુવાન મહિલા ક્રિકેટર અબ્બાસ અલી બૈગ તરફ દોડી અને ક્રિકટરને ગાલ પર એક કિસ કરી લીધી. પરંતુ હજુ આ વીડિયોની પાક્કી માહિતી સામે આવી નથી કે ક્યારનો છે અને કોનો છે. તો જુઓ અહીં એ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન