લેકમે ફેશન વીક 2018માં સાનિયા મિર્ઝા સહિત અભિનેત્રીઓએ કર્યુ રેમ્પ વોક - Sandesh
NIFTY 11,429.50 -41.20  |  SENSEX 37,869.23 +-155.14  |  USD 68.8250 +0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • લેકમે ફેશન વીક 2018માં સાનિયા મિર્ઝા સહિત અભિનેત્રીઓએ કર્યુ રેમ્પ વોક

લેકમે ફેશન વીક 2018માં સાનિયા મિર્ઝા સહિત અભિનેત્રીઓએ કર્યુ રેમ્પ વોક

 | 9:18 am IST

લેકમે ફેશન વીક 2018માં બોલિવૂડની અભિનેત્રીઓએ ટ્રેડિશનલ અવતારમાં જોવા મળી હતી. અભિનેત્રીઓમાં દિયા મિર્ઝા, બિપાશા બાસુ, અદિતી રાવ હૈદરી સહિતની અદાકારોઓનો સમાવેશ થાય છે. આ સાથે જ કલ્કી કોચલીન, દિશા પટ્ટની, ક્રિતી સેને સહિતની અભિનેત્રીઓએ અલગ અલગ ડિઝાઈનરના ઈન્ડો વેસ્ટર્ન આઉટ ફિટ માટે રેમ્પ વોક કર્યુ હતુ. આ અભિનેત્રીઓ સાથે લેકમે ફેશન વીકમાં ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા પણ જોવા મળી હતી.