Katrina Kaif in a lehenga as she turns showstopper for Manish Malhotra
  • Home
  • Photo Gallery
  • બધી સુંદરીઓને માત આપી રેમ્પ વોકમાં સ્ટોપર બની કેટરિના કૈફ, જુઓ ગ્લેમરસ તસવીરો

બધી સુંદરીઓને માત આપી રેમ્પ વોકમાં સ્ટોપર બની કેટરિના કૈફ, જુઓ ગ્લેમરસ તસવીરો

 | 11:25 am IST

લૈક્મે ફેશન વીક વિંટર/ફેસ્ટિવ 2019ની ધમાકેદાર શરૂઆત થઈ ચૂકી છે. ફેશન વીકની શરૂઆત મશહુર ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ પોતાનાં નવા કલેક્શન પેશ કરીને કરી હતી. ખાસ વાત એ છે કે મનીષના આ શોની શો સ્ટોપર રહી બોલિવૂડ હીરોઈન કેટરિના કૈફ. કાળા અને ગોલ્ડન કલરનાં લહેંગામા રેમ્પ વોક કરવા ઉતરેલી કેટરિના એકદમ હોટ લાગી રહી હતી. તો જુઓ કેટરિનાનાં કેટલાક ફોટો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન