લેકમે ફેશન વીકમાં છવાયો શિલ્પા શેટ્ટીનો જાદૂ, જુઓ સુંદર તસવીરો - Sandesh
NIFTY 10,539.75 +84.80  |  SENSEX 34,300.47 +294.71  |  USD 64.3050 -0.09
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • લેકમે ફેશન વીકમાં છવાયો શિલ્પા શેટ્ટીનો જાદૂ, જુઓ સુંદર તસવીરો

લેકમે ફેશન વીકમાં છવાયો શિલ્પા શેટ્ટીનો જાદૂ, જુઓ સુંદર તસવીરો

 | 11:11 am IST

લેકમે ફેશન વીકમાં અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુંદરાએ પણ ભાગ લીધો હતો. તેણે ડિઝાઈનર જયંતિ રેડ્ડીના આઉટ ફીટમાં રેમ્પ વોક કર્યુ હતુ. શિલ્પાની સુંદરતા આ બ્રાઈડલ લુકમાં ખીલી ઊઠી હતી. અભિનેત્રીએ તેની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પણ શેર કરી હતી.