lambs fun in park funny video goes viral on social media
  • Home
  • Corona live
  • લોકડાઉનમાં ઘરે બેસી કંટાળી ગયા! આ વાયરલ Video જોઈ નક્કી તમારો મૂડ પણ ફ્રેશ થઈ જશે

લોકડાઉનમાં ઘરે બેસી કંટાળી ગયા! આ વાયરલ Video જોઈ નક્કી તમારો મૂડ પણ ફ્રેશ થઈ જશે

 | 3:16 pm IST

હાલ આખી દુનિયા કોરોના વાયરસની ચપેટમાં છે. ત્યારે કેટલાક દેશોમાં લોકડાઉન છે. જેના કારણે લોકો ઘરમાં રહેવા મજબૂત થયા છે. આ પરિસ્થિતિઓમાં લોકો પરિજનો સાથે રહી, ટીવી જોઈ અથવા મોબાઇલ અને સોશિયલ મીડિયા પર વધુ સમય પસાર કરી રહ્યા છે. લોકો જ્યારે ઘરોમાં કેદ છે ત્યારે પ્રાણીઓ બહારની દનિયાની મજા લઈ રહ્યા છે. એવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે.

આ વાયરલ વીડિયોમાં ઘેટાના બચ્ચા પાર્કમાં એક ઝૂલા પર ખૂબ મસ્તી કરતા નજરે આવી રહ્યા છે. આ વીડિયોમાં ઘેટાના બચ્ચાઓનું એક ઝૂંડ પાર્કમાં એક ઝૂલા પર ચઢીને મસ્તી કરતા દેખાઈ રહ્યું છે. ઘેટાના બચ્ચાઓનો આ ક્યુટ વીડિયો જોઈ દરેકના ચહેરા પર મુસ્કાન આવી જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન