Landslide occurred on Pathankot-Dalhousie National Highway in Nainikhad area
  • Home
  • Videos
  • Featured Videos
  • હિમાચલ પ્રદેશમાં લેન્ડસ્લાઇડમાં પહાડો ધોવાયા, જુઓ વીડિયો

હિમાચલ પ્રદેશમાં લેન્ડસ્લાઇડમાં પહાડો ધોવાયા, જુઓ વીડિયો

 | 2:50 pm IST

દક્ષિણ ભારતના કેરળમાં વરસાદના તાંડવ પછી હવે ફરી ઉ.ભારતમાં મેઘતાંડવ શરૂ થયું છે. હિમાચલ પ્રદેશમાં પહાડો તૂટવાના કારણે પઠાણકોટ રાષ્ટ્રીય નેશનલ માર્ગ પર પથ્થરો પડ્યા છે. તેમજ પહાડોમાં પુષ્કળ પ્રમાણમાં લેન્ડસ્લાઇડ થઇ રહ્યું છે. NH-95 વિવિધ સ્થાનો પર બંધ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં ઘણાં સ્થાનો પર રસ્તો સાફ કરવા માટે ઉપયોગમાં લેવાતાં મશીનો પણ રસ્તા પર સાઇડમાં બંધ પડ્યા છે.

એટલું જ નહીં ઉત્તરાખંડમાં પણ આગામી સમયમાં વધુ વરસાદના કારણે સ્થિતિ ન બગડે તેથી માર્ગ બંધ કરવામાં આવ્યો છે. તેમજ ફસાયેલા લોકોને બચાવવામાં આવી રહ્યા છે.