lasith malingas wife tanya perera hot photos and know love story
  • Home
  • Photo Gallery
  • મલિંગાની વાઈફના હોટ PHOTOS જોઈને હક્કા-બક્કા થઈ જશો, લવ સ્ટોરી પણ એટલી જ અદ્ભુત

મલિંગાની વાઈફના હોટ PHOTOS જોઈને હક્કા-બક્કા થઈ જશો, લવ સ્ટોરી પણ એટલી જ અદ્ભુત

 | 4:06 pm IST

શ્રીલંકાનો ફાસ્ટ બોલર લસિથ માલિંગા તેની બોલિંગથી ભલભલા ખેલાડીઓને પણ દુખી કરી નાખે છે. માલિંગનો જન્મ 28 ઓગસ્ટ,1983ના રોજ થયો હતો. લસિથ મલિંગા એ શ્રીલંકાનો એવો ક્રિકેટર છે કે જેણે શ્રીલંકા તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં જલવો બતાવ્યો છે. લસિથ મલિંગાને વન ડે ક્રિકેટમાં અત્યાર સુધીનો શ્રેષ્ઠ બોલર માનવામાં આવે છે, ખાસ કરીને ડેથ ઓવરની બોલિંગ દરમિયાન તેની કુશળતા માટે તે ખુબ જાણીતો છે.

માલિંગાની વાઈફ તાનિયા દેખાવમાં ખુબ સુંદર છે અને તે આ પહેલા એક વખત વિવાદમાં પણ આવી ચૂકી છે. તેણે એક ઇન્ટરવ્યુમાં તેની લવ સ્ટોરી વિશે વાત કરી હતી.

લવ સ્ટોરી વિશે વાત કરતાં તેણે કહ્યું કે, તેની પેહલી મુલાકાત એક હોટલમાં થઈ હતી. મારા માટે તો આ સામાન્ય મુલાકાત હતી. પરંતુ માલિંગાને મને જોઈને પહેલી વખતમાં જ પ્રેમ થઈ ગયો હતો. અમારી બીજી મુલાકાત માલિંગાના શહેરની હોટલમાં થઈ હતી. તે સમયે અમે એક-બીજાના નમ્બર લીધા. ત્યારથી અમારી વાતો દરરોજ વધવા લાગી. પછી લગ્ન સુધી પહોચ્યાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન