Rashifal 7th September 2018
  • Home
  • Astrology
  • શ્રાવણ માસનો છેલ્લો શુક્રવાર, ચંદ્ર રાહુની યુતિ હોવા છતાં આ રાશિઓ પર ઉતરશે શિવકૃપા

શ્રાવણ માસનો છેલ્લો શુક્રવાર, ચંદ્ર રાહુની યુતિ હોવા છતાં આ રાશિઓ પર ઉતરશે શિવકૃપા

 | 7:00 am IST

વિક્રમ સંવત : ૨૦૭૪, શ્રાવણ વદ બારસ, શુક્રવાર, તા. ૭-૦૯-૨૦૧૮. ચંદ્ર નક્ષત્ર : પુષ્ય ક. ૧૨-૫૬ સુધી પછી આશ્લેષા. ચંદ્ર રાશિ : કર્ક (આખો દિવસ). જન્મ નામાક્ષર : કર્ક (ડ.હ.).

દૈનિક તિથિ : વદ બારસ ક. ૦૯-૧૩ સુધી પછી તેરસ ક. ૨૯-૫૯ સુધી (શનિવારના સૂર્યોદય પહેલાં સમાપ્ત). દિવસે ક. ૧૨-૫૬ પછી આશ્લેષા નક્ષત્રની શાંતિપૂજા માટે મહત્ત્વનો દિવસ.

તેરસ તિથિનો ક્ષય છે. જૈન પંચમી પક્ષના પર્યુષણ મહાપર્વનો આરંભ. જીવંતિકા પૂજન. સૂર્ય-શનિનું ઓપોઝિશન. ચંદ્ર-રાહુની યુતિ. બુધ-શનિનો ત્રિકોણયોગ.

શુક્રવારનો દિવસ તમને લાભ આપી જશે કે નુકસાન જાણો અહિં રાશિફળ વીડિયોમાં….