latest pictures of shilpa shirodkar actress then and now
  • Home
  • Photo Gallery
  • શિલ્પાનું મોઢું સોજી ગયું અને આંખ નીચે પડી ગયા ઘાટ્ટા ડાઘ, PHOTOS જોઈ માનવામાં નહીં આવે!

શિલ્પાનું મોઢું સોજી ગયું અને આંખ નીચે પડી ગયા ઘાટ્ટા ડાઘ, PHOTOS જોઈ માનવામાં નહીં આવે!

 | 1:36 pm IST

ખુદા ગવાંહ, આંખે, બેવફા સનમ, હમ, ગોપી કિશન જેવી અનેક હિટ ફિલ્મો આપનારી અભિનેત્રી શિલ્પા શિરોડકર છેલ્લા 19 વર્ષથી સ્ક્રીનથી દુર છે. જો કે છેલ્લા 4-5 વર્ષમાં એકાદ ટીવી સિરીયલમાં દેખાઈ હતી. ગોવિંદા, અમિતાભ અને અનિલ કપૂર જેવા અભિનેતા સાથે 90ના દશકામાં શિલ્પા કામ કરી ચૂકી છે. એક સમયે લાખો લોકો શિલ્પાની અદાના દિવાના હતા. મિથુન ચક્રવર્તી સાથે તેની જોડીને ખુબ પસંદ કરવામાં આવી હતી. પરંતુ હવે વર્ષો બાદ તેની સ્થિતિ બદલાઈ ગઈ છે.

20 નવેમ્બર 1969ના રોજ જન્મેલી અભિનેત્રી શિલ્પા આજે 50 વર્ષથી થઈ ચૂકી છે. ચહેરા પર એની ઉંમર સ્પષ્ટ દેખાઈ રહી છે. તેનું મોઢું સોજેલું અને આંખ નીચે ડાર્ક સર્કલ દેખાઈ રહી છે. શિલ્પાની છેલ્લી ફિલ્મ હતી ગજગામિની. કે જે 2000માં રીલિઝ થઈ હતી. ગજગામિની બાદ 13 વર્ષ પછી મુઠ્ઠી આસમાનમાં જોવા મળી હતી. તો જુઓ એ અભિનેત્રીના કેટલાક ફોટો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન