Laugh and hold your belly to hear this little child talk on Phone viral video
  • Home
  • Featured
  • નાનકડા આ ભૂલકાની કાલીઘેલી વાતો સાંભળી પેટ પકડીને હસશો

નાનકડા આ ભૂલકાની કાલીઘેલી વાતો સાંભળી પેટ પકડીને હસશો

 | 12:37 pm IST

તમે જોયું હશે આજકાલ નાના બાળકોને પણ મોબાઇલ પ્રત્યે એટલો લગાવ હોય છે કે તે લોકો મોબાઇલ જોઇને ઘેલા થઇ જાય છે. બાળકોને યુટ્યૂબમાં વીડિયો જોવા, વાત કરવી પણ પસંદ હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર અવાર નવાર અનેક વીડિયો વાયરલ થતા હોય છે. જ્યારે વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયોમાં એક નાનકડું બાળક છે જે ફોન પર એવી રીતે વાતો કરી રહ્યું છે જે જોઇને તમને પણ આશ્ચર્ય થશે કે આખરે આ કેવી રીતે વાત કરે છે. તે સિવાય ફોન પર વાત કરતા કરતા તેના પ્રતિભાવ જોઇને પણ મજા આવશે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન