Lord krishna related to the Guru Sandipani beautiful story
  • Home
  • Featured
  • જાણો ગુરુ સાંદિપનીની જીવન સાથે જોડાયેલી એક સુંદર કથા, Video

જાણો ગુરુ સાંદિપનીની જીવન સાથે જોડાયેલી એક સુંદર કથા, Video

 | 9:00 am IST

કૃષ્ણ કાનુડાની બાળલીલાઓની વાત આવે ત્યારે તેમના ગુરુ સાંદિપની વિશેની કથાઓ આપે સાંભળી હશે. પરંતુ પરમાત્માના માનવ અવતારના ગુરુ બનવુ આસાન નથી. કૃષ્ણ તો કહેવાય છે જગતગુરુ ત્યારે તેમના ગુરુ સાંદિપનીની જીવન સાથે જોડાયેલી એક સુંદર કથા આપને જણાવીશુ. જેમાં ઉલ્લેખ છે તેમને મળેલા વરદાનનો. તો આવો કૃષ્ણના ગુરુ વિશે જાણીએ આ સુંદર કથા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન