about Rameshwar Jyotirlingas beautiful manifestation, Video
  • Home
  • Featured
  • જાણો રામેશ્વર જ્યોતિર્લિંગની સુંદર પ્રાગટ્ય કથા વિશે, Video

જાણો રામેશ્વર જ્યોતિર્લિંગની સુંદર પ્રાગટ્ય કથા વિશે, Video

 | 9:26 am IST

શાસ્ત્રોમાં કૈલાશપતિ મહાદેવે કહ્યુ છે કે જે પણ ભક્ત મારા જ્યોતિર્લિંગની પૂજા સાચા મનથી કરશે, તેમની તમામ કામના તેઓ પૂરી કરશે. શિવભક્તો માટે આવુ જ અનન્ય ધામ છે પવિત્ર રામેશ્વરમ જ્યોતિર્લિંગ. ત્યારે આપણા શાસ્ત્રોમાં આ જ્યોતિર્લિંગની સુંદર પ્રાગટ્ય કથાનું વર્ણન કર્યુ છે, તો આવો સાથે મળીને જાણીએ આ શાસ્ત્રોક્ત કથા.

કહેવાય છે કે ભગવાન શ્રીરામે આ જ્યોતિર્લિંગની સ્થાપના કરી હતી અને રાવણે આ સ્થાપના વખતે મંત્રોચ્ચાર કરી વિશેષ પૂજા અર્ચના કરાવી હતી. આ શિવલિંગનું આજ કારણે છે ખાસ મહત્વ પ્રકૃત્તિ અને આધ્યાત્મિક રીતે આ જ્યોતિર્લિંગ ખુબજ મહત્વનું છે. બાર જ્યોતિર્લિંગમાનુ એક આ શિવલિંગ ભગવાન રામે સ્થાપિત કર્યુ છે.

ભોલેનાથને મનાવવા આ જ્યોતિર્લિંગની પૂજા અર્ચના કરવામાં આવે છે. રામાયણ કાળથી આ જ્યોતિર્લિગ અસ્તીત્વમાં હોવાથી પ્રાચીન મંદિર તરીકે પણ સ્થાન પામ્યુ છે. તો આજે આપણે રામેશ્વર જ્યોતિર્લિંગની સુંદર પ્રાગટ્ય કથા વિશે જાણીશુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન