the beautiful story of devshayani ekadashi Video Bhakti Sandesh
  • Home
  • Featured
  • જાણો પુનર્જન્મથી મુક્તિ અપાવનાર દેવશયની એકાદશીની સુંદર કથા, Video

જાણો પુનર્જન્મથી મુક્તિ અપાવનાર દેવશયની એકાદશીની સુંદર કથા, Video

 | 8:42 am IST

આજે છે અષાઢ સુદ અગિયારસ અને શુક્રવાર. સંસારના સંચાલક શ્રી હરિ વિષ્ણુ આજથી ચારમાસ સુધી શયન કરે છે જેને શાસ્ત્રોમાં ચાતુર્માસ કહ્યો છે. આજની આ યાત્રામાં દેવશયની એકાદશીની કથા જાણીશું.

હિંદુ પંચાંગમાં દેવશયની એકાદશીનું વિશેષ મહત્વ છે. દેવશયની એકાદશીના દિવસે ઉપવાસ પણ કરવામાં આવે છે. શાસ્ત્રોમાં દેવશયની એકાદશીના ઉપવાસની વિશેષ પૂજા વિધિનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. શાસ્ત્રોમાં તેની વિધિ પણ દર્શાવવામાં આવી છે.

શાસ્ત્રોમાં થયેલા વર્ણન અનુસાર સમગ્ર સંસારનું સંચાલન કરે છે નારાયણ. ક્ષીરસાગરમાં શેષનાગની શૈયા પર જેમનું સ્થાન છે, જે ભક્તો પર સદા કૃપા વરસાવે છે એવા શ્રી હરિ આજથી શયન કરે છે. આ ચાર માસ પ્રભુ પાતાળમાં દૈત્યરાજ બલિના દ્વાર પર વાસ કરે છે. તેની પાછળ કઈ કથા જોડાયેલી છે આવો જાણીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન