the importance of Kamada Ekadashi,Learn about Video
  • Home
  • Featured
  • કામદા એકાદશીનું મહત્વ જાણીએ, Video

કામદા એકાદશીનું મહત્વ જાણીએ, Video

 | 8:47 am IST

આજે છે ચૈત્ર સુદ દશમ અને સોમવાર. આજે છે કામદા આકાદશીનું પર્વ તો કેવી રીતે કરીશુ આ એકાદશીનું વ્રત જાણીશુ તેની સુંદર કથા દ્વારા.

વ્યક્તિ તેના જીવન દરમિયાન સારા અને ખરાબ કાર્યોનું ભાથુ બાંઘતો હોય છે જેનું ફળ મૃત્યુ બાદ ભોગવવુ પડે છે. ત્યારે તમામ પાપોમાંથી મુક્તિ અપાવતી કામદા એકાદશીનુ આજે પર્વ છે.

ધર્મરાજ યુધિષ્ઠિરને કામદા એકાદશીનું મહત્વ સ્વયં શ્રી કૃષ્ણે કહ્યુ હતુ. તો આવો કૃષ્ણ મુખે જેનીં મહત્તા ગવાઈ છે એવી કામદા એકાદશીની કથા જાણીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન