the scriptural ritual of Ganesh dissolution, BhaktiVideo
  • Home
  • Featured
  • જાણો ગણેશ વિસર્જનની શાસ્ત્રોક્ત વિધી વિશે, Video

જાણો ગણેશ વિસર્જનની શાસ્ત્રોક્ત વિધી વિશે, Video

 | 9:10 am IST

દર વર્ષે ગણેશ ચતુર્થીના દિવસે ભક્તો ગણેશજીની સ્થાપના કરે છે અને દસ દિવસ તેમની સેવા કર્યા બાદ તેમને અગિયારમાં દિવસે વિદાય આપે છે પરંતુ જે રીતે ગણેશ સ્થાપના સમયે આપણે પૂજન વિધિ કરીએ છીએ તેવી જ રીતે વિસર્જન વખતે પણ આપણે શાસ્ત્રો અને વેદોને અનુસરવા એટલા જ આવશ્યક છે.

તો આવો આજની ખાસ વાતમાં જાણીએ ગણેશ વિસર્જનની શાસ્ત્રોક્ત વિધી. આજે જ્યારે ગણોશોત્સવનો અંતિમ દિવસ છે ત્યારે આજે જાણીએ શાસ્ત્રોક્ત રીતે કેવી રીતે કરવું ગણેશ વિસર્જન જે જણાવશે શાસ્ત્રીજી.

ભક્તો આજે ખુબજ ભાવ વિભોર થઈને બપ્પાને વિદાય આપશે આજે ખાસ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે જે ભાવથી આપણે ભગવાનને ઘરે લાવ્યા તે જ ભાવથી શ્રદ્ધાપૂર્વક તેમનું વિસર્જન કરીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન