Lord Krishna the ultimate story of a devotee, Video
  • Home
  • Featured
  • જાણો શ્રી કૃષ્ણના એક પરમ ભક્તની પાવન કથા, Video

જાણો શ્રી કૃષ્ણના એક પરમ ભક્તની પાવન કથા, Video

 | 9:03 am IST

માનવજાતને ધર્મનો માર્ગ બતાવતો ગ્રંથ એટલે ભગવત ગીતા. જેમાં શ્રી કૃશ્ણે કહ્યુ છે કે જે ભક્ત મને સાચા મનથી યાદ કરે છે તેની સાથે હુ સદાય રહુ છુ, આવા ભક્તોની આધિન થાય છે ભગવાન. આવા જ એક પરમ ભક્તની કથા આપને જણાવીશુ. જેને પ્રભુના નામ સ્મરણ માત્રથી જીવનને સાર્થક કર્યુ. તો આવો જાણીએ આ સુંદર કથા.

પરમકૃપાળુ પરમાત્મા એ જ ભક્ત પર કૃપા વરસાવે છે જે સાચા મનથી ઈશ્વરનું નામ ભજે. આવા જ એક કસાઈની કથા આપને જણાવીશુ જેના પર શ્રી હરિ વિષ્ણુએ આશીર્વાદ વરસાવ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન