Learn from Shastri Prafullabhai Pandya Wellness through Pyramid, Video
  • Home
  • Featured
  • શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા પાસેથી જાણો પિરામીડ થકી સુખાકારી, Video

શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા પાસેથી જાણો પિરામીડ થકી સુખાકારી, Video

 | 8:51 am IST

જાણો જીવનમાં સુખ સમૃદ્ધિનો સરળ ઉપાય. પિરામીડના ઉપાયથી આપના જીવનમાં આવશે શુભત્વ. તીર્થ સ્થાનોનો આકાર શંકુ આકારનો હોય છેછતનો ભાગ આકાશ તત્વમાં જાય છે. તીર્થ સ્થાનમાં સકારાત્મક ઊર્જાની પ્રાપ્તિ થાય છે. આ આકાર પિરામીડ આકાર કહેવાય છે. ઈજિપ્તના પિરામીડ છે જગ વિખ્યાત ઘણા લોકો પિરામીડ આકારના ઘર બનાવે છે. ઘરમાં પિરામીડ રાખવાથી પણ મળશે શુભ ફળ. ઘરમાં કેવું રાખશો પિરામીડ. પિરામીડના ખૂણામાંથી શુભ ઊર્જા ઘરમાં પ્રસરે છે. પિરામીડની અણીનો ભાગ આકાશ તરફ રાખવો.

પૂજા રુમમાં રાખી શકાય પિરામીડ નવ ગ્રહોના પિરામીડ પૂજા રુમમાં રાખવું. આ ઉપાયથી દેવતા પ્રસન્ન થાય છે. મંદિરના ગર્ભગૃહની છત પિરામીડ આકારની હોય છે. ગર્ભગૃહમાં શુભ ઊર્જા અનુભવાય છે. બ્રહ્માંડની શુભ ઊર્જા પિરામીડ ઘરતી પર લાવે છે. 

બાળકોની એકાગ્રતા વધારશે સફેદ પિરામીડ. વ્યવસાય સ્થળે કેસરી પિરામીડ રાખવું. શયનખંડમાં રાખવું પીળા રંગનું પિરામીડ. વિવિધ ધાતુના હોય છે પિરામીડ સરકારી લાભ માટે પીળુ પિરામીડ રાખવું. મેડિકલ ક્ષેત્રમાં સફળતા માટે સફેદ પિરામીડ રાખવું. ભૂમિને લગતા લાભ માટે લાલ પિરામીડ રાખવું. શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ માટે પીળા રંગનું પિરામીડ રાખવું.

કલા ક્ષેત્રે સફળતા માટે સફેદ પિરામીડ રાખવું. લોખંડના ધંધાની પ્રગતિ માટે વાદળી પિરામીડ રાખવું. વિવિધ કાર્યો માટે વિવિધ પ્રકારના પિરામીડનો ઉપાય કરવો પિરામીડના પ્રયોગથી થશે આપનો ભાગ્યોદય

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન