Lord Ganesha signifies about health and life, BhaktiVideo
  • Home
  • Featured
  • જાણો આરોગ્ય માટે કેવી રીતે મેળવીશું ગણેશકૃપા, Video

જાણો આરોગ્ય માટે કેવી રીતે મેળવીશું ગણેશકૃપા, Video

 | 9:12 am IST

કહેવાય છે કે પહેલુ સુખ તે જાતે નર્યા.જીવનમાં જો આરોગ્ય સારુ હશે તો અચુક સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થશે.તો આજની ખાસ વાતમાં શાસ્ત્રી પ્રફુલભાઈ પંડયા જણાવશે કે આરોગ્યની સુખાકારી માટે ગણેશજીના આશીર્વાદ પ્રાપ્ત કરવા કયા ઉપાયો કરવા.

હાલ સમગ્ર દેશમાં ગણેશોત્સવ ચાલી રહ્યો છે. બપ્પાની ભક્તિમાં સમગ્ર દેશ લીન થયો છે. ત્યારે આપણે પણ કરીએ દુંદાળા દેવ ગણેશજીની પૂજા મેળવીએ તેમના આશીર્વાદ.

શાસ્ત્રીજી મહારાજ પાસેથી જાણીએ કે સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ માટે ક્યા ઉપાય કરી શકાય. આમ પણ કહેવાય છે નેકે ગણેશજીને ભક્તો ખુબજ પ્યારા છે અને ગણેશજી રિદ્ધિ સિદ્ધિના દાતા છે ત્યારે આજે આપણે રિદ્ધિ સિદ્ધિ મેળવવા કરીએ કેટલાક ખાસ ઉપાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન