Learn how different well-being can lead to life, Video
  • Home
  • Featured
  • જાણો અલગ અલગ શુભચિન્હો જીવનમાં કેવી રીતે શુભત્વ લાવી શકે છે, Video

જાણો અલગ અલગ શુભચિન્હો જીવનમાં કેવી રીતે શુભત્વ લાવી શકે છે, Video

 | 9:05 am IST

શાસ્ત્રોમાં વિવિધ પ્રકારના શુભ ચિન્હોનુ અનેરુ જ મહાત્મ્ય દર્શાવામાં આવ્યુ છે ત્યારે શુભ ચિન્હોનો ઉપયોગ અલગ અલગ સ્થાને કરવામાં આવે છે. જેથી મનુષ્યને તેનુ યોગ્ય ફળ પ્રાપ્ત થઈ શકે.

ત્યારે આજની ખાસ વાતમાં શાસ્ત્રી પ્રફુલભાઈ પંડયા જણાવશે કે અલગ અલગ શુભચિન્હો જીવનમાં કેવી રીતે શુભત્વ લાવી શકે છે.

આપણા ઘરને પાવન અને ખાસ બનાવવા આપણા શાસ્ત્રોમાં કેટલાક ખાસ ચિહ્નો આપવામાં આવ્યા છે જે દર્શાવે છે કે આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ આવશે. આપણા શાસ્ત્રોમાં વર્ણન કરવામાં આવે છે. અલગ અલગ શુભચિન્હો જીવનમાં શુભત્વ લાવી શકે છે આજે આપણે જાણીશું કે આ શુભચિહ્નો ક્યા ક્યા છે અને કેવુ ફળ આપે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન