Learn how Eastern energy in worn gems, BhaktiWithSandesh
  • Home
  • Featured
  • જાણો પહેરેલા રત્નોમાં કેવી રીતે પૂર્વી ઉર્જા, Video

જાણો પહેરેલા રત્નોમાં કેવી રીતે પૂર્વી ઉર્જા, Video

 | 8:52 am IST

વ્યક્તિ દરેક કાર્યમાં સફળતા મેળવવા અને પોતાના ભાગ્યોદય અર્થે વિવિધ રત્નોની વીંટી ધારણ કરતા હોય છે.પરંતુ શુ આપને ખ્યાલ છે કે સમયાંતરે રત્નોને પણ ચાર્જ કરવા જરુરી છે. આ વિશેની જ ખાસ વાત જાણીએ શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા પાસેથી.

રત્નોને ધારણ કરતા પહેલા કરવી પડે છે વિશેષ પૂજા અર્ચના. જાગૃત કરવા માટે કરવી પડે છે વિશેષ પૂજા અર્ચના. તો આજે જીવનના દુખો દુર કરવા માટે પહેરવામાં આવતા રત્નોને ઉર્જા આપવા કેવા પ્રયત્નો કરવા તે જણાવશે અમારા શાસ્ત્રીજી મહારાજ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન