BhaktiWithSandesh how Mahadev helped to Pushpdant, Video
  • Home
  • Featured
  • જાણો, મહાદેવે કેમ કરી પોતાના પરમભકત પુષ્પદંત્તની સહાયતા, Video

જાણો, મહાદેવે કેમ કરી પોતાના પરમભકત પુષ્પદંત્તની સહાયતા, Video

 | 8:25 am IST

આજે જાણીશું ગંધર્વરાજ પુષ્પદંત્તે કરેલી શિવ ઉપાસના અંગે. શિવજી પોતાના દરેક ભક્તની મનોકામના પૂર્ણ કરી તેના તમામ કષ્ટો દૂર કરે છે.

શિવમહીમ્ન સ્ત્તોત્રના રચયિતા અને ગંધર્વ રાજ પુષ્પદંત્ત પણ શિવજીની નિત્ય વિશેષ પૂજા અર્ચના કરતા હતા પરંતુ જ્યારે તેમના પર કષ્ટ આવ્યુ અને તેમને કારાવાસમાં મોકલી દેવામાં આવ્યા ત્યારે કેવી રીતે મહાદેવે કરી પોતાના પરમભકત પુષ્પદંત્તની સહાયતા આવો જાણીએ આ સુંદર ગાથા.

ભગવાન ભોલેનાથ આમ પણ ભક્તોના તમામ દુખો દૂર કરે છે. ભગવાન ભોલેનાથે પોતાના પરમ ભક્ત પુષ્પદંત્તની સહાયતા કરી હતી. આઓ આજે જાણીશું આ રોચક કથા. કરીશું મહાદેવની ભક્તિ. મેળવીશુ તેમના પાવન ચરણોમાં સ્થાન.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન