Learn how Saibaba protected the unborn baby know this story, Video
  • Home
  • Featured
  • ગર્ભસ્થ શિશુની રક્ષા સાંઈબાબાએ કેવી રીતે કરી જાણીએ આ કથા દ્વારા, Video

ગર્ભસ્થ શિશુની રક્ષા સાંઈબાબાએ કેવી રીતે કરી જાણીએ આ કથા દ્વારા, Video

 | 9:09 am IST

આજે છે ભાદરવા સુદ પાંચમ અને ગુરુવાર. ઈશ્વરે બક્ષેલા જીવનમાં ઉન્નતિ બક્ષે છે એક સાચો ગુરુ. તો આજની આ યાત્રામાં આપણે કરીશુ સાંઈબાબાની આરાધના જેમાં સૌ પ્રથમ જાણીશુ ભક્ત પર થયેલી સાંઈકૃપાની રોચક કથા.

ધર્મ અને જ્ઞાતિના કોઈ બંધન જેને નડતા ન હોય, જેની દૃષ્ટિમાં સ્ત્રી પુરુષ સૌ એક સમાન હોય એવા પરમ સંત કહેવાય છે સાંઈ બાબા. પ્રાચીન કાળથી એવા અસંખ્ય ઉપાસકો છે જે સાંઈનામમાં અપાર આસ્થા ધરાવે છે. અને બાબા પણ પોતાના સાચા ભક્તની વ્હારે અવશ્ય આવે છે.

એવા જ એક ઉપાસકની કથા આપને જણાવીશુ જેના ગર્ભસ્થ શિશુની રક્ષા સાંઈબાબાએ કરી હતી. આવો જાણીએ આ રોચક કથા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન