know who can perform pind daan in the pitru paksha
  • Home
  • Featured
  • જાણો ખાસ વાત કઇ રીતે પિતૃઓને કરશો તૃપ્ત, Video

જાણો ખાસ વાત કઇ રીતે પિતૃઓને કરશો તૃપ્ત, Video

 | 9:15 am IST

આજથી શ્રાદ્ધ પક્ષનો થયો છે પ્રારંભ. 16 દિવસ સુધી પિતૃઓ માટે કરાય છે શ્રાદ્ધ. શ્રાદ્ધ કરો શ્રદ્ધાથી.શ્રદ્ધાથી કરવુ તર્પણ અને પિંડદાન.

મૃત્યુ બાદ કરાય છે અગ્નિસંસ્કાર. મૃત્યુ વખતે કરાય છે સપિંડીકરણ શ્રાદ્ધ. દસમાં દિવસે થાય છે દસમાનુ શ્રાદ્ધ. શ્રાદ્ધના છે અલગ અલગ પ્રકાર. ભાદરવા માસમાં કરાય છે શ્રાદ્ધ. મૃત્યુ વખતે છ પિંડ મુકાય છે.

મૃત્યુની તિથીના દિવસે કરાય શ્રાદ્ધ. ત્રણ વર્ષે થાય છે મહાલયા શ્રાદ્ધ. શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓ થાય છે જાગૃત. તર્પણ અને પિંડદાનનો સ્વીકાર કરે છે પિતૃઓ. શ્રાદ્ધ કરતી વખતે આ વાતનું ધ્યાન રાખવુ. સહપરિવાર કરવુ શ્રાદ્ધ. શ્રાદ્ધ કરવાથી પિતૃઓ થાય છે પ્રસન્ન. બ્રાહ્મણને બોલાવી શ્રાદ્ધ કરવુ. શરીરને શુદ્ધ કરી પિતાંબર ધારણ કરવુ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન