Learn how to do pujan on the occasion of Jalaram Bapa's jayanti, Video
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • જાણો, જલારામ બાપાની જયંતિ નિમિત્તે કેવી રીતે કરવુ પૂજન, Video

જાણો, જલારામ બાપાની જયંતિ નિમિત્તે કેવી રીતે કરવુ પૂજન, Video

 | 9:40 am IST
  • Share

સાધુ સંતોની સેવામાં અને રામનું નામ ભજવામાં જેણે પોતાનું જીવન વ્યતીત કર્યુ એવા સંત શિરોમણી કહેવાય છે જલારામ બાપા.. ત્યારે આજે જ્યારે જલારામ જ્યંતિનો પાવન પર્વ છે ત્યારે આવો આજની યાત્રાનો આરંભ કરીએ જલારામ બાપાની પવિત્ર આરતી દ્વારા.

અન્યોની સેવા માટે અન્નદાનનો શુ મહિમા છે.. અને સાથે જ કેવી રીતે આજ કરવુ જલારામ બાપાનું પૂજન…જાણીશુ શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા પાસેથી. જલારામ જયંતિનું પર્વ છે.

ભૂખ્યાને અન્ન પિરસવા જેવુ પુણ્ય બીજુ કોઈ નથી. આ જ સંદેશ જલારામ બાપાએ આપણને સૌનો આપ્યો છે. તો આવો આજે જલારામ બાપાની જ્યંતિ નિમિત્તે કેવી રીતે કરવુ પૂજન આ વિશેની ખાસ વાત જણાવશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડયા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન