Learn how to donate to Shaligram, BhaktiWithSandesh
  • Home
  • Featured
  • શાલીગ્રામનું કેવી રીતે કરવુ દાન જાણીલો, Video

શાલીગ્રામનું કેવી રીતે કરવુ દાન જાણીલો, Video

 | 9:59 am IST
  • Share

ભગવાન શાલીગ્રામ જે વિષ્ણુનું એક સ્વરુપ છે મુખ્યત્વે શાલીગ્રામ એક શીલા તથા પત્થર રુપે પૂજાય છે લોકો શાલીગ્રામની શીલા કાલી ગન્ડકી નદી પરથી લાવે છે અને દાન પણ કરતા હોય છે

આ પવિત્ર શીલા દાન કરવા માટે મંત્રજાપ પણ આવશ્યક છે તો આવો વિશેની ખાસ વાત જાણીએ શાસ્ત્રીજી મહારાજ પાસેથી. પવિત્ર ગણાતી શાલીગ્રામની શીલા જો આપે દાન કરવી હોય તો કઈ છે શાસ્ત્રોક્ત રીત જાણીએ વિસ્તારથી

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો