Learn how to get the blessings of Shiva and Shakti through
  • Home
  • Featured
  • જાણો શ્રાવણીયા શુક્રવારે બિલ્વફળ થકી શિવ અને શક્તિના આશિર્વાદ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય, Video

જાણો શ્રાવણીયા શુક્રવારે બિલ્વફળ થકી શિવ અને શક્તિના આશિર્વાદ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય, Video

 | 9:21 am IST

આજે છે શ્રાવણ માસ અને શુક્રવારનો સમન્વય. શ્રાવણ માસનાં શુક્રવારે કયો કરવો ઉપાય. દેવોના દેવ છે મહાદેવ. લક્ષ્મીના દેવી છે મહાલક્ષ્મી બિલ્વફળના ઉપાયથી મેળવો લક્ષ્મીની કૃપા. શ્રાવણ માસ અથવા શુક્રવારે કરી શકાય ઉપાય. મહાદેવને પ્રિય છે અભિષેક.

અભિષેક કરવાથી શિવજી પ્રસન્ન થાય છે. લક્ષ્મીની કૃપા માટે મધનો કરવો અભિષેક. મધ અને ઘીના ઉપાયથી લક્ષ્મીની થાય છે પ્રાપ્તિ. બિલીનાં વૃક્ષ પર આવે છે બિલ્વફળ.

બિલ્વફળમાં મધ અને ઘી ભરવુ. બિલ્વફળની મદદથી શિવજી પર અભિષેક કરવો. આ ઉપાયથી લક્ષ્મીની કૃપા થાય છે પ્રાપ્ત. અભિષેક કરતી વખતે પંચાક્ષરી મંત્રનો કરવો જાપ.
“ૐ નમઃ શિવાય”
મહાદેવના શ્રેષ્ઠ મંત્રોનો કરવો જાપ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન