Learn how to increase the energy of the native with the power of God,
  • Home
  • Featured
  • પરમાત્માની શક્તિથી જાતકની ઉર્જામાં કેવી રીતે કરવો વધારો જાણીલો, Video

પરમાત્માની શક્તિથી જાતકની ઉર્જામાં કેવી રીતે કરવો વધારો જાણીલો, Video

 | 9:13 am IST

પરમાત્માની શક્તિથી જાતકની ઉર્જામાં થાય છે વધારો. જાતકોએ કેવી શક્તિઓને કરવી જાેઇએ જાગૃત..? દરેક વ્યક્તિમાં હોય છે અલગ અલગ પ્રકારની કુદરતી શક્તિ. વનસ્પતિમાં પણ હોય છે અલગ પ્રકારની શક્તિ. યોગ કરતા શરીરની સુખાકારી થાય છે.

દ્યોહૂ શાન્તિરન્તરિક્ષગૂં શાન્તિંઃ પ્રેશવી શાન્તિરાપહ
શાન્તિરોખધયહ શાન્તિહિ,વ્વનસ્પ્પતયહશાન્તિ-
ર્વ્વિશ્વેદેવાહા શાન્તિ,બ્બ્રહમ્મ શાન્તિહિ સર્વ્વગ્ગું
શાન્તિહિ શાન્તિરેવશાન્તિહિ સામાશાન્તિરેધી
કોઇપણ કાર્યની શરુઆતમાં આ મંત્રનુ ઉચ્ચારણ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન