BhaktiWithSandesh how to overcome the bother of Dhritarashtra
  • Home
  • Featured
  • જાણો, કેવી રીતે ધૃતરાષ્ટ્ર અને ગાંધારીનો સંતાપ દૂર થયો, Video

જાણો, કેવી રીતે ધૃતરાષ્ટ્ર અને ગાંધારીનો સંતાપ દૂર થયો, Video

 | 8:47 am IST

સનાતન ધર્મનું મહાકાવ્ય એવા મહાભારતના વિવિધ પાત્રોની કથા આજે પણ લોકમુખે રમે છે. પંરતુ આજે આપને મહાભારત સાથે જોડાયેલી અનોખી કથા જણાવીશુ, જેમાં યુદ્ધ બાદ તમામ વીર એક દિવસ માટે પુનર્જીવીત થાય છે.

ધર્મયુદ્ધ એવા મહાભારતમાં શ્રી કૃષ્ણના માર્ગદર્શનથી પાંડવોએ વિજય પ્રાપ્ત કર્યો, તો કૌરવોને તેમના અધર્મનું ફળ મળ્યુ.

પરંતુ યુદ્ધ બાદ એક સમય એવો પણ આવ્યો હતો જ્યારે તમામ યોદ્ધાઓ મૃત્યુ બાદ પણ ફરી જીવીત થાય છે. કેવી રીતે ધૃતરાષ્ટ્ર અને ગાંધારીનો સંતાપ દૂર થયો, આવો જાણીએ આ સુંદર કથા દ્વારા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન