Learn how to prepare for Krishna Janmotsav and how to pamper
  • Home
  • Featured
  • જાણો કઇ રીતે કૃષ્ણ જન્મોત્સવની તૈયારી કરવી અને કૃષ્ણ જન્મ સમયે લાલાને કેવા લડાવવા લાડ, Video

જાણો કઇ રીતે કૃષ્ણ જન્મોત્સવની તૈયારી કરવી અને કૃષ્ણ જન્મ સમયે લાલાને કેવા લડાવવા લાડ, Video

 | 9:11 am IST

આજે છે ભગવાન ઠાકોરજીનો જન્મ દિવસ. શ્રી કૃષ્ણના જન્મ દિવસે તેમને રીઝવવા શું કરવુ..? શ્રાવણ વદ અષ્ટમી એટલે જન્માષ્ટમી વર્ષની ચાર રાત્રીનું ખુબ મહત્વ રહેલુ છે. કાલરાત્રી એટલે કાળી ચૌદશ,શિવજીની રાત્રી એટલે શિવરાત્રી. હોળીની રાત્રી એટલે દારુણા.

આ દિવસે શ્રીકૃષ્ણની અપાર કૃપા થાય છે પ્રાપ્ત. સુર્યોદયથી મંત્ર જાપની કરવી શરુઆત. વિષ્ણવૈ નમઃ મંત્રના જાપથી દિવસની શરુઆત કરવી આજે જપ,તપ અને વ્રતનું વિશેષ મહત્વ છે રહેલુ. ઉપવાસ પણ આજના દિવસે કરવુ શુભ. અનાજનો ત્યાગ કરવો,ફળ અને દુધ સાથે ઉપવાસ કરવો . 

ભગવાનનો જન્મ દિવસ છે ત્યારે ઘરમાં સુંદર શણગાર કરવો. ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો. ઘરની નકારાત્મક ઉર્જાઓ પણ સકારાત્મક બને છે આસોપાલવનું તોરણ બનાવી ઘરના આંગણે બાંધવુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન