Learn how your relatives will find contentment and liberation from suffering
  • Home
  • Featured
  • જાણો કેવી રીતે આપના સ્વજનોને મળશે તૃપ્તિ અને યમયાતનામાંથી મુક્તિ, Video

જાણો કેવી રીતે આપના સ્વજનોને મળશે તૃપ્તિ અને યમયાતનામાંથી મુક્તિ, Video

 | 9:21 am IST

આજે છે ચતુર્દશી,આજે જાણો 14 યમરાજનું મહત્વ. કેવી રીતે કરવુ તે 14 યમરાજનું પુજન..? ગરુડ પુરાણમાં 14 યમરાજના પુજનનો છે ઉલ્લેખ. જીવાત્માના મૃત્યુ સમયે યમરાજ આવે છે તેને. યમ,ધર્મરાજ,મૃત્યુ,અંતક,વૈવસ્વત,કાલ,સર્વભુતક્ષય,ઓદુંબરદઘ્ન,નીલ,પરમેષ્ટી,વૃકોદર,ચિત્ર અને ચિત્રગુપ્ત. આ 14 યમરાજનો છે ગરુડ પુરાણમાં ઉલ્લેખ. ધાર્મિક વ્યક્તિ હોય તો તેને લેવા ધર્મરાજ યમરાજ આવે છે. 

ધર્મકાર્ય સાથે જોડાયેલ વ્યક્તિને લેવા. પાપી જીવને લેવા કાલ નામના યમરાજ આવે છે. નીલ નામના યમરાજ અવિવાહિત વ્યક્તિને લેવા આવે છે. 

દાઝીને મૃત્યુ થયુ હોય કે ઝેર ખાવાથી મૃત્યુ થયુ હોય. તો તેને લેવા દધ્ન નામના યમરાજ લેવા આવે છે. તંત્ર વિદ્યાથી કોઇનું મૃત્યુ થયુ હોય. ૬૪ પ્રકારના દુર્મરણના પ્રકાર દર્શાવાયા છે. દરેક મૃત્યુ માટે અલગ અલગ યમરાજ આવે છે લેવા. અપમૃત્યુમાં યમરાજની પુજા કરવાથી. યમયાતનામાંથી મુક્તિ અને પિતૃઓને સદગતી મળે છે. 14 યમરાજની પુજાનું મહત્વ શું છે તે જાણો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન