કાર્યોની પૂર્તિ માટે ખૂબ જ ખાસ માનવામાં આવતા અમૃત સિદ્ધિ યોગ વિશે જાણી લો આટલી વાતો
February 22, 2021 | 9:53 am IST
જ્યોતિષશાસ્ત્રોમાં નવ ગ્રહો અને તેની ફળશ્રૃતિ વિશે વર્ણન કરવામાં આવ્યુ છે. જ્યારે કેટલાક ગ્રહો એક સાથે યુતિ બનાવે છે ત્યારે કેટલાક શુભ અને અશુભ યોગ બને છે. ત્યારે આજની ખાસ વાતમાં આપણે જાણીશુ અમૃતસિદ્ધ યોગ વિશે. અમૃત સિદ્ધિ યોગને કાર્યોની પૂર્તિ માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે ત્યારે ક્યારે ક્યારે આ યોગ રચાય છે અને આ યોગમા કયા ઉપાય કરવા જણાવશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન