Learn the glory of different types of Shivling worship, Video
  • Home
  • Featured
  • જાણો વિવિધ પ્રકારના શિવલિંગની પૂજાનો મહિમા,Video

જાણો વિવિધ પ્રકારના શિવલિંગની પૂજાનો મહિમા,Video

 | 9:13 am IST

દેવોના દેવ છે મહાદેવ. ભગવાન શિવ છે ભોળા. ક્રોધીત થઈને કાળનો અંત પણ કર્યો છે. દેવતાઓ અને અસુરોએ ભજવ્યા છે મહાદેવના. વિવિધ પ્રકારના હોય છે શિવલિંગ. દરેક દેવતાઓએ વિવિધ શિવલિંગની કરી હતી પૂજા. ભગવાન કુબેરે કરી હતી શિવજીની આરાધના. ધન સંપત્તિના દેવ છે કુબેર સોનાના શિવલિંગની પૂજા કરી ભગવાન કુબેરે. વિશ્વના દેવતાઓએ કરી ચાંદીના શિવલિંગની કરી પૂજા.

સ્વર્ગના રાજા ઈન્દ્રદેવે પોખરાજના શિવલિંગની આરાધના કરી સૂર્યના પુત્ર છે અશ્વિની કુમાર. અશ્વિની કુમારે માટીના શિવલિંગની કરી પૂજા. વાયુદેવે શક્તિ માટે પીત્તળનું શિવલિંગ બનાવ્યુ. વરુણ ભગવાને સ્ફટિકના શિવલિંગની આરાધના કરી. દાનવોએ લોખંડનું શિવલિંગ બનાવી આરાધના કરી.

વામદેવે સુગધિંત પુષ્પો દ્રારા શિવલિંગની સ્થાપના કરી. શિવજીના ગણોએ ભસ્મના શિવલિંગની આરાધના કરી. સૌથી શ્રેષ્ઠ છે પારદનું શિવલિંગ.શિવજીના શરીરમાંથી ઉત્પન્ન થયો છે પારો. નિત્ય કરવી પારાના શિવલિંગની પૂજા
મહાદેવ કરે છે આપનું રક્ષણ. નર્મદાના પત્થરમાં હોય છે શિવનો વાસ. નર્મદાના પત્થરને શિવલિંગની જેમ પૂજવા. મનુષ્યના જીવનમાં થાય છે સુખોની પ્રાપ્તિ. 

નાગદેવતાઓએ મુંગાના શિવલિંગની કરી હતી પૂજા. મહાલક્ષ્મીએ શિવલિંગની કરી હતી પૂજા. બિલીવૃક્ષના લાકડાના શિવલિંગની કરી હતી પૂજા. કળિયુગમાં તાંબાના શિવલિંગની પૂજા ન કરવી. સીસાના શિવલિંગની પૂજા નિશેષ છે. લોખંડના કે કાંસાના શિવલિંગની પૂજા ન કરવી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન