this interesting story related to the birth of god Hanuman, Video
  • Home
  • Featured
  • જાણો દેવ હનુમાનના જન્મ સાથે જોડાયેલી આ રોચક કથા, Video

જાણો દેવ હનુમાનના જન્મ સાથે જોડાયેલી આ રોચક કથા, Video

 | 9:18 am IST

દેવ હનુમાનનું એ પ્રભુ શ્રી રામના પરમ ભક્ત છે..પ્રભુ શ્રી રામ પ્રત્યે તેમની ભક્તિ એટલી હતી કે તેમણે પોતાનું સમગ્ર જીવન પ્રભુ શ્રીરામની ભક્તિમાં જ સમર્પિત કરી દીધુ હતુ…આવા ભક્તનું ઉત્તમ ઉદાહરણ દર્શાવતા દેવ હનુમાનના જન્મ સાથે પણ અનેક કથાઓ જોડાયેલી છે.

કેટલાક ધર્માત્માઓ એવુ માને છે કે વાયુદેવ અને અંજની માતાનું સંતાન છે પવનપુત્ર હનુમાન અને કેટલાક માને છે કે વાનરરાજ કેસરી અને માતા અંજનાનાં સંતાન છે હનુમાન ત્યારે આવો જાણીએ દેવ હનુમાનના જન્મ સાથે જોડાયેલી આ રોચક કથા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન