this scripted story of King Dasaratha's Pindadan by Sitaji, video
  • Home
  • Featured
  • જાણો સીતાજી દ્વારા થયેલા રાજા દશરથના પિંડદાનની આ શાસ્ત્રોક્ત કથા, Video

જાણો સીતાજી દ્વારા થયેલા રાજા દશરથના પિંડદાનની આ શાસ્ત્રોક્ત કથા, Video

 | 8:45 am IST

આમ તો કહેવાય છે કે પિતૃઓના પિંડદાનનું કર્મ પુરુષો દ્વારા થવુ જોઈએ પરંતુ આપણા શાસ્ત્રોમાં એવા અનેક ઉદાહરણ છે જેમાં પિંડદાન કોઈ સ્ત્રી દ્વારા કરાયુ હોય. તેવી જ એક કથા આજે જાણીશુ.

રામાયણ કાળમાં રાજા દશરથને મોક્ષ મળ્યો સીતાજીના હસ્તે. તેની પાછળ શુ કારણ જવાબદાર છે તે જાણવુ તમામ શ્રદ્ધાળુઓ માટે આવશ્યક છે. તો આવો જાણીએ સીતાજી દ્વારા થયેલા રાજા દશરથના પિંડદાનની આ શાસ્ત્રોક્ત કથા.

પિતૃઓને શ્રાદ્ધ કરવાનો અવસર આવી ગયો છે. પૂર્વજોની મુક્તિ મળે તે માટે આ દિવસોમાં ખાસ પુણ્ય કર્મ કરવાથી પૂર્વજોને મુક્તિ મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન