Learn what astrology Believing something leads to the desire of the mind
  • Home
  • Featured
  • કઇ માનતા રાખવાથી મનના મનોરથ થાય પૂર્ણ જાણો જ્યોતિષશાસ્ત્ર શું કહે છે, Video

કઇ માનતા રાખવાથી મનના મનોરથ થાય પૂર્ણ જાણો જ્યોતિષશાસ્ત્ર શું કહે છે, Video

 | 9:14 am IST

દરેક ભગવાનને અલગ અલગ કાર્ય સોંપવામાં આવ્યુ છે. બ્રહ્માજી કરે છે પ્રાણીની ઉત્પતિ. ભગવાન વિષ્ણુ છે પાલનકર્તા. શિવજી કહેવાય છે સંહારક દરેક ભગવાનને અલગ અલગ વરદાન પ્રાપ્ત છે. સમસ્યા પ્રમાણે દેવી દેવતાઓને કરો પ્રાર્થના. સમસ્યા અનુસાર રાખો બાધા. સંતાનપ્રાપ્તિ માટે કરો કુળદેવીની ઉપાસના.

વંશનુ રક્ષણ કરે છે કુળદેવી. સંતાનસુખ માટે કુળદેવીની બાધા રાખવી. ઘરમાં કુળદેવીનુ પૂજન અર્ચન કરવુ. “ૐ ઐં રીં ક્લીં ચામુંડાયૈ વિચ્ચે” નવાર્ણ મંત્રનો જાપ કરવો. વિદ્યાપ્રાપ્તિ માટે રાખો સરસ્વતી દેવીની બાધા.

વિદ્યાની દેવી છે મા શારદા. બાળકોને મળે છે મા શારદાની કૃપા. “યા દેવી સર્વભૂતેષુ વિદ્યારુપેણ સંસ્થિતા, નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ”

બળ અને બુદ્ધિ માટે રાખો હનુમાનજીની બાધા. બળ અને બુદ્ધિની પ્રાપ્તિ માટે હનુમાનજીની આરાધના. હનુમાનજીના મંત્રનો કરવો જાપ. “ૐ હનુમતે નમઃ”. લગ્નસુખ માટે રાખો શિવ પાર્વતીની બાધા રાખવી. શિવ પાર્વતીની ઉપાસનાથી સુખી દાંપત્યજીવનની થાય છે પ્રાપ્તિ. અખંડ સૌભાગ્યના આશીર્વાદ થાય છે પ્રાપ્ત.

જીવનસાથીની થાય છે પ્રાપ્તિ. મંગળકાર્ય માટે રાખો ગણેશજીની બાધા. સારા કાર્યમાં વિÎન દૂર કરવા માટે ગણેશજીની ઉપાસના કરવી. “મંગલમૂર્તિ મહાગણેશાય નમઃ”. બાળકને વાણીદોષ હોય તો મા બહુચરની બાધા રાખવી. માતાજીની જીભ કરવી અર્પણ. પરિવારમાં પ્રેમ માટે રાધાકૃષ્ણની બાધા રાખવી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન