Learn what five silver items can be a fortune in a home, Video
  • Home
  • Featured
  • જાણો ચાંદીની કઈ પાંચ વસ્તુઓ ઘરમાં રાખવાથી ભાગ્યોદય થઈ શકે, Video

જાણો ચાંદીની કઈ પાંચ વસ્તુઓ ઘરમાં રાખવાથી ભાગ્યોદય થઈ શકે, Video

 | 8:58 am IST

સંબંધોમાં મીઠાશ માટે કાર્યક્ષેત્રે સફળતા માટે અને તમામ સુખાકારીની કામના માટે વ્યક્તિ નિતનવા ઉપાયો કરતા હોય છે. પરંતુ આજે શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા સમજાવશે ચાંદીની કઈ પાંચ વસ્તુઓ આપના ઘરમાં રાખવાથી આપનો ભાગ્યોદય થઈ શકે છે. આવો જાણીએ આ વિશેની ખાસ વાત.

ઘણા લોકોની કુંડળી ની અંદર રાહુ ચતુર્થ ભાગમાં હોય છે. જેના કારણે તેના દ્વારા કરવામાં આવતા કોઈ કાર્ય શુભ થતા નથી. તથા આવા લોકોનું જીવન હંમેશા ગરીબી ભર્યું રહે છે. જો તમે પણ આ પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવવા માંગતા હોવ તો તમારે ચાંદીની ચેન કે પછી ચાંદીની વીંટી પહેરવી જોઈએ.

હિન્દુ શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર ચાંદીની ડબ્બીમાં એ પણ પવિત્ર માનવામાં આવે છે. ઘરની તિજોરી ની અંદર તમારે ચાંદીની ડબ્બીમાં પાણી ભરીને રાખવું જોઈએ. આ ઉપરાંત અમે રાહુના દોષથી બચવા માટે ચાંદીની ડબ્બીમાં મધ ભરીને પણ રાખી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન