Learn why it is necessary to do asanas in worship lessons, Video
  • Home
  • Featured
  • જાણો પૂજા પાઠમાં આસન પાથરવુ કેમ છે જરૂરી,Video

જાણો પૂજા પાઠમાં આસન પાથરવુ કેમ છે જરૂરી,Video

 | 9:19 am IST

પૂજા પાઠમાં આવશ્યક છે આસન. આસન પાથર્યા વગર પૂજાનો શ્રેય નથી મળતો. આસન વગરની પૂજાનુ પુણ્ય ધરતીમાં સમાઈ જાય છે. ભગવાનને કયા રંગનુ આસન આપવુ. આસન આપતી વખતે કયા મંત્ર બોલવા. મનુષ્યએ દર્ભનું આસન લેવુ. દર્ભ છે સૌથી શ્રેષ્ઠ. પૂજા અને મંત્ર જાપ વખતે દર્ભનું આસન લેવુ. ઉનના આસનથી કરેલ કાર્ય સિદ્ધ બને છે. દરેક ભગવાનને હોય છે અલગ અલગ આસન પ્રિય. ગણેશજીને અપાય છે લાલ રંગનુ આસન

કુળદેવીને લાલ કે ગુલાબી રંગનુ આસન અર્પણ કરવુ. જોગણી માતાને કાળા રંગનુ આસન આપવુ. ભૈરવ દાદાને કાળા રંગનુ આસન અર્પણ કરવુ. ગુરુ સમક્ષ પીળા રંગનુ આસન પાથરવુ. સૂર્યદેવની પૂજામાં લાલ રંગનુ આસન લેવુ. મહાદેવને સફેદ રંગનું આસન અર્પણ કરવુ. વાસ્તુદેવને પ્રસન્ન કરવા પીળા રંગનુ આસન લેવુ

ગાયત્રી યજ્ઞમાં પીળા રંગનુ આસન લેવુ. મહાલક્ષ્મી માતાને ગુલાબી રંગનું આસન અર્પણ કરવુ. શારદા માતાને સફેદ રંગના આસન પર બિરાજીત કરવા ચંદ્રને સફેદ રંગનુ આસન આપવુ. બૃહસ્પતિ દેવને પીળા રંગનુ આસન આપવુ. શનિદેવને કાળા રંગનુ આસન આપવુ. પિતૃદોષ નિવારણ માટે સફેેદ રંગનુ આસન લેવુ

નાગદેવને પ્રસન્ન કરવા સફેદ રંગનું આસન અર્પણ કરવુ. પુષ્પ કે ચોખાનું આસન આપી શકાય. આસન આપતી વખતે મંત્ર બોલવો. સોના, ચાંદી કે હીરાનું આસન પણ આપી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન