Hanuman is the devotee of Lord Shri Ram
  • Home
  • Featured
  • જાણો પ્રભુ શ્રી રામે શા માટે કર્યો હનુમાનજી પર બ્રહ્માસ્ત્રનો પ્રયોગ

જાણો પ્રભુ શ્રી રામે શા માટે કર્યો હનુમાનજી પર બ્રહ્માસ્ત્રનો પ્રયોગ

 | 9:52 am IST

સંકટમોચન હનુમાન એ પ્રભુ શ્રી રામના પરમભક્ત છે. પ્રભુ શ્રી રામ પણ હનુમાનજીને પોતાના ભાઈઓની સમાન જ સ્નેહ કરતા હતા પરંતુ પોતાના ભાઈ સમાન હનુમાનજી પર એક વખત પ્રભુ શ્રી રામે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો હતો શું હતુ તેની પાછળનું રહસ્ય આવો જાણીએ આ સુંદર કથા.