Shukracharya's daughter wanted to marry her brother, Video
  • Home
  • Featured
  • જાણો શુક્રાચાર્યની પુત્રી કેમ પોતાના ભાઈ સાથે વિવાહ કરવા માંગતી હતી, Video

જાણો શુક્રાચાર્યની પુત્રી કેમ પોતાના ભાઈ સાથે વિવાહ કરવા માંગતી હતી, Video

 | 10:00 am IST

દેત્યગુરુ શુક્રાચાર્ય અસુરોના ગુરુ કહેવાય છે. અસુરો દેવો પર ત્રાસ ગુજારીને તેમના સામ્રાજ્યનો અંત લાવવા માંગતા હતા.પરંતુ તેમાં તેઓ કદી સફળ ન થતા. તો બીજી તરફ દેત્યગુરુ શુક્રાચાર્યના શ્રાપના કારણે તેમની પોતાની જ દિકરી દેવયાનીના વિવાહમાં અડચણ આવી ગઇ હતી.

એક સમય એવો આવી ગયો હતો કે દેવયાની પોતાના ભાઇ સાથે વિવાહ કરવા માટે તૈયાર થઇ ગઇ હતી. આખરે એવી તો શું પરિસ્થિતિ આવી ગઇ દેવયાનીના જીવનમાં આવો જાણીએ આ ખાસ વાત.

શંકરાચાર્યની પુત્રીએ જીદ કરી એક શ્રાપના કારણે પોતાનાજ ભાઈની સાથે વિવાહ કરવા માંગે છે. દેવયાની જીવનમાં પતિની પ્રાપ્તીની મનોકામના સાથે શંકરાચાર્યને મળી અને પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન