Learn why Sri Krishna cursed his own wives BhaktiVideo
  • Home
  • Featured
  • જાણો શ્રીકૃષ્ણએ શા માટે પોતાની જ પત્નીઓને આપ્યો શ્રાપ, Video

જાણો શ્રીકૃષ્ણએ શા માટે પોતાની જ પત્નીઓને આપ્યો શ્રાપ, Video

 | 8:28 am IST

આપણા શાસ્ત્રોમાં દેવી દેવતાઓની એવી એવી ગુઢ બાબતો જણાવામાં આવી છે જેને જાણીને આપણે આશ્ચર્યચકિત થઇ જઇએ..અને આવી જ અચરજ પમાડે તેવી એક કથા છે શ્રીકૃષ્ણ અને તેમની પત્નીઓ સાથે જોડાયેલી.આપને જાણીને નવાઇ લાગશે કે શ્રીકૃષ્ણએ પોતાની જ પત્નીઓને શ્રાપ આપ્યો હતો કે તેમનો નાશ થઇ જશે.

ત્યારે સૌનું ભલુ કરનારા અને સૌનું ભલુ ઇચ્છાનારા શ્રીહરી સ્વરુપ શ્રીકૃષ્ણએ શા માટે પોતાની જ પત્નીઓને આપ્યો શ્રાપ.આવો જાણીએ આ સુંદર કથા.કનૈયાની દરેક લીલા અચરજ પમાડે તેવી હોય છે. આવી જ અક લીલાનું આજે આપણે કરીએ રસપાન.

આપણા શાસ્ત્રોમાં જે રીતે વર્ણન કરવામાં આવ્યુ છે તે જોતા ભક્તોના આદર્શ એવા કનૈયાની અચરજ પમાડે તેવી કથાનું આજે કરીએ રસપાન.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન