Video : જાણો શાં માટે આ 'ઘોડો' લક્ઝયુરિયસ કાર કરતા પણ છે મોંઘો - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Video : જાણો શાં માટે આ ‘ઘોડો’ લક્ઝયુરિયસ કાર કરતા પણ છે મોંઘો

Video : જાણો શાં માટે આ ‘ઘોડો’ લક્ઝયુરિયસ કાર કરતા પણ છે મોંઘો

 | 7:51 pm IST

લક્ઝુરિયસ અને હાઇફાઇ લાઇફ સ્ટાઇલ જીવનાર મોંઘી દાટ કારનો શોખ ધરાવે છે. પરંતુ હવે ઉચ્ચકોટિના પ્રાણીઓ મોંઘી દાટ કાર ખરીદવા બરાબર જ છે. સુરતના ઓલપાડની જ્યાં સકાબ નામનો અશ્વ લક્ઝ્યુરિયસ કાર કરતા પણ મોંઘો છે. ભારતના ટોપટેન અશ્વોની રેસમાં ભાગ લઇ ચુકેલ આ સકાબને ખરીદવા સલમાન ખાન પણ આગળ આવ્યો છે. અશ્વની ખરીદવા 2 કરોડની ઓફર પણ કરી પરંતુ માલિક તેને વેચવા તૈયાર નથી. રાજા રજવાડા સમયે અશ્વની બોલબાલા હતી. આજે અશ્વપ્રેમીઓ કરોડોની કિમંતે અશ્વ ખરીદતા ખચકાતા નથી. સિંધી નસલ ધરાવતા આ અશ્વની એક આંખ બ્લેક તો બીજી સફેદ હોવાથી લોકોને તેને અપશુકનિયાળ માનતા હતાં. પરંતુ આજે આ અશ્વ 19 વખત ચેમ્પિયન બનીને ભારતના ટોપ ટેન અશ્વની રેસમાં સામેલ થઇ ગયો છે.