learned to drive a car at 89 age video goes viral on social media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ચારેયકોર થઇ રહી છે 89 વર્ષના દાદીની ચર્ચા, ફુલ સ્પીડમાં દોડાવી કાર – Video

ચારેયકોર થઇ રહી છે 89 વર્ષના દાદીની ચર્ચા, ફુલ સ્પીડમાં દોડાવી કાર – Video

 | 3:51 pm IST
  • Share

સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ક્લિપ મધ્ય પ્રદેશના દેવાસના રહેનારા એક દાદી છે. જેમણે 89 વર્ષની ઉંમરે કાર ચલાવતા શીખ્યું છે. ટ્વિટર પર આ વીડિયોમાં દાદી હાઇવે પર મારૂતિ 800 કાર દોડાવતા નજરે પડી રહ્યા છે. ઘણા લોકો સવાલ ઉઠાવ્યા છે કે ભાઇ આ ઉંમરમાં દાદીનું લાયસન્સ કોને બનાવી દીધું. જોકે, ઘણા લોકો દાદીની આ હિમ્મતના વખાણ કરી રહ્યા છે. 32 સેકન્ડના આ વીડિયોમાં જોઇ શકો છો કે આ વૃદ્ધ દાદી સાડીમાં ડ્રાઇવિંગ સીટ પર બેસીને ડ્રાઇવ કરી રહ્યા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો