Legendary actresses will also fade against Aamir Khan's daughter, Ira khan Bold Pics viral
  • Home
  • Featured
  • દિગ્ગજ અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે આમિર ખાનની દીકરી , જુઓ ઇરાના હૉટ Pics

દિગ્ગજ અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે આમિર ખાનની દીકરી , જુઓ ઇરાના હૉટ Pics

 | 8:24 am IST

અભિનેતા આમિર ખાનની પુત્રી ઇરા ખાન જલદી ફિલ્મ મેકિંગમાં ડેબ્યુ કરવા જઇ રહી છે. ઇરા ખાનના આ પ્લે Euripedes’ Medea માં અભિનેત્રી હેજલ કીચ પણ છે. જેને લઇને તે ચર્ચામાં છે. ઇરા સોશિયલ મીડિયામાં ખૂબ એક્ટિવ રહે છે. તે હાલ તેની બોલ્ડ તસવીરના કારણે સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે. હાલમાં ઈરાએ તેના ઇન્સ્ટા એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે.

આ તસવીરોમાં ઇરા બ્લેક શોર્ટ્સ અને યલો ટોપમાં એકદમ બોલ્ડ દેખાઇ રહી છે. સામે આવેલી તસવીરોમાં ઇરા પાર્કમાં એક બેન્ચ પર આરામ કરતી જોવા મળી રહી છે. જેના કેપ્શનમાં ઇરાએ કહ્યું ‘Huh? December? Already?’। ઠંડીમાં ઇરાનો આ અવતાર ખૂબ હોટ લાગી રહ્યો છે. જણાવી દઇએ કે ઇરા આમિર ખાનની પહેલી પત્ની રીના દત્તાની છોકરી છે. તો આવો જોઇએ તેની કેટલીક તસવીરો..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન