know the scriptural glory of getting the fruit of Shivaji's sixfold worship
  • Home
  • Featured
  • જાણીએ શિવજીની ષોડષોપચાર પૂજાનું ફળ મેળવવાનો શાસ્ત્રોક્ત મહિમા, Video

જાણીએ શિવજીની ષોડષોપચાર પૂજાનું ફળ મેળવવાનો શાસ્ત્રોક્ત મહિમા, Video

 | 9:39 am IST

પ્રભુ કૃપા પ્રાપ્ત કરવાની અને તેમની પુજન અર્ચનની અનેક રીત આપણા શાસ્ત્રોમાં ઉલ્લેખાયેલી છે જેમાંથી સૌથી ઉત્તમ રીત છે શિવજીની ષોડષોપચાર પુજા..ત્યારે એક મંત્ર થકી શિવજીની ષોડષોપચાર પુજાનું ફળ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય અને શું તે તેનો શાસ્ત્રોક્ત મહિમા આવો આ ખાસ વાત જાણીએ શાસ્ત્રી પ્રફુલભાઇ પંડ્યા પાસેથી.

ભગવાન શંકર, પાર્વતી અને નંદીને પંચામૃત અને ગંગાજળથી સ્નાન કરાવી બેલ ગંધ, અક્ષત, ફુલ, નૈવેધ, ફળ, પાન, સોપારી, લવિંગ, ઇલાયચી ભગવાનને ચઢાવો. – સાંજના સમયે ફરીથી સ્નાન કરીને આ જ રીતે શિવ પૂજા કરો.

શિવજીનો ષોડષોપચાર પૂજા કરો.જેમાં ભગવાન શિવને સોળ સામ્રગીથી પૂજા કરો. – ભગવાન શિવને ઘી, ખાંડ અને સત્તુનો ભોગ લગાડો. – આઠ દીવા આઠ દિશામાં પ્રગટાવો. આઠ વાર દીવો રાખતી સમયે પ્રણામ કરો. શિવ સ્ત્રોત, મંત્રનો જાપ અને આરતી કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન