let us listen to Guruvani through the mouth of Bhai Shri Rameshbhai OZha
  • Home
  • Featured
  • આજના પર્વે ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના મુખે શ્રવણ કરીએ ગુરુવાણીનું, Video

આજના પર્વે ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના મુખે શ્રવણ કરીએ ગુરુવાણીનું, Video

 | 9:12 am IST

ગુરુના મુખમાંથી નિકળેલ દરેક શબ્દ ભકત માટે આશીર્વાદ સમાન હોય છે ગુજરાતમાં પણ એવા ઘણા ગુરુઓ છે જે આ ગુજરાતની ધરાને ધન્ય બનાવે છે તો આવો આજના આ પર્વે ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના મુખે શ્રવણ કરીએ ગુરુવાણીનું…

ગુરુ જ બ્રહ્મા છે ગુરુ જ વિષ્ણુ છે અને ગુરુ જ મહેશ્વર એટલેકે શિવજી છે…અને પ્રભુને સરીખુ પદ જ્યારે ગુરુને મળતુ હોય ત્યારે જીવનમાં સાચા ગુરુને ઓળખવા અને ત્યારબાદ તેમને પામવા ખુબ આવશ્યક છે

ત્યારે આવો આજે ગુરુપૂર્ણિના નિમિત્તે ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના મુખે શ્રવણ કરીએ ગુરુવાણીનું. ગુરુના જ્ઞાન વગર સમગ્ર જીવન નકામુ છે..આ જ્ઞાનમાં સર્જન અને પ્રલય બન્નેની તાકાત રહેલી છે

આપ તમામને આપના ગુરુના આશિર્વાદ ફળે અને સુખ સુવિધાઓથી ભરપુર આપને જીવન મળે તેવી જ અભ્યર્થના

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન