lets-do-the-darshan-of-kalyanvari-dham-of-kalabhairav
  • Home
  • Featured
  • video: આવો કરીએ કાલભૈરવનાં કલ્યાણકારી ધામના દર્શન

video: આવો કરીએ કાલભૈરવનાં કલ્યાણકારી ધામના દર્શન

 | 9:41 am IST

ભગવાન શિવના પાંચમા આવતાર માનવામાં આવે છે દાદા કાલભૈરવને. તેમના અવતાર સાથે અને તેમના અવતાર દરમિયાનની ઘણી રોચક કથાઓ પ્રચલિત છે. સાથે જ દાદા કાલભૈરવ પર બ્રહ્મહત્યાનું પાપ કેવી રીતે લાગ્યુ તે જાણવુ પણ રોચક બાબત છે.

ભગવાન શિવના આ સ્વરૂપનો અનેરો મહિમા છે. ભગવાન તેના ભક્તોની તમામ ઇચ્છાઓ અને કામનાઓ પુર્ણ કરે છે. દાદા કાલભૈરવ ખુબજ ઝડપથી પ્રસન્ન થાય છે. તેમને રિઝવવા ખુબજ સહેલા છે.રાજ્યના અલગ અલગ જગ્યાએ સ્થાપિત કાલભૈરવ દાદાના કરીશું કલ્યાણકારી દર્શન.

શિવજીનું જ ઉગ્ર સ્વરુપ છે દાદા કાલભૈરવ.કાલભૈરવને રક્ષણ કરનાર દેવ પણ માનવામાં આવે છે.