Let's know five interesting stories of welfare Shanidev
  • Home
  • Featured
  • શનિજયંતિ પર કલ્યાણકારી શનિદેવની પાંચ રોચક કથા જાણીએ, Video

શનિજયંતિ પર કલ્યાણકારી શનિદેવની પાંચ રોચક કથા જાણીએ, Video

 | 9:01 am IST

આજે છે વૈશાખ વદ અમાસ અને શુક્રવાર અને આજની તિથીને શનિજયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે ત્યારે આજની આ ભક્તિયાત્રા આપણે સમર્પિત કરીશુ શનિદેવના ચરણોમાં તેમની આરતી વંદના કરીને મેળવીશું તેમની કૃપા ઉપરાંત તેમના જીવન સાથે જોડાયેલી પાંચ રોચક કથાનું કરીશું રસપાન સાથે જ પોરબંદરના હાથલા ગામે સ્થિત પ્રખ્યાત શનિમંદિરના કરીશું દર્શન.

નિત્ય ભગવાનની આરતીથી ભગવાન સમીપ હોવાનો અનુભવ થાય છે.. ત્યારે આજે સુર્યપુત્ર શનીદેવની પવિત્ર આરતી કરીએ.. અને આરતી થકી પ્રાપ્ત કરીએ શનિદેવના આશિષ.

શનિદેવને પનોતીના દેવ પણ કહેવામાં આવે છે તેમની વક્રદ્રષ્ટી જે રાશી પર પણ પડે તે દુઃખના સાગરમાં ગરકાવ થઇ જાય છે જોકે યોગ્ય શાસ્ત્રોક્ત ઉપાય કરવામાં આવે તો શનીની વક્રદ્રષ્ટી હોવા છતા પણ ઉત્તમ ફળની પ્રાપ્તિ થઇ શકે છે..આવો આવા કલ્યાણકારી દેવની જાણીએ પાંચ રોચક કથા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન